/

news_idnews 
107First Year B.Com Important NewsOpen
106બી.કોમ. સેમ. - ૫ બી.કોમ. સેમ. - ૫ ના M-Law વિષયનું નામ બદલી ધંધાકીય નિયમનકારી માળખું (Business Regulatory Framework) થયેલ છે. તેનો અમલ શૈક્ષણિકવર્ષ ૨૦૨૦-૨૧ થી કરવાનો રહે છે. (એકેડમિક કાઉન્સીલની તા.૩૦-૦૬-૨૦૨૦ ની સભાના ઠરાવ ક્રમાંક ૨૦ પ્રમાણે) Open
105T.Y.B.A. / B.Com. આથી કોલેજની નિયમિત S.Y.B.A. / B.Com. બહેનોને જનાવવાનું કે જો તમો સેમ 1 અને 2 માં સંપૂર્ણ પાસ થયા હોઈ અને સેમ 3 અને 4માં કુલ 12 વિષયો પૈકી 60% વિષયોમાં પાસ હોય તેમણે કોલેજની આવેદનપત્ર ફી સહિત ભરી પ્રવેશ કાયમી કરવી લેવો. Open
104S.Y.B.A. / B.Com. આથી કોલેજની નિયમિત બહેનોને જનાવવાનું કે તમારા સેમ 1 અને 2 ની કુલ વિષયો પૈકી 60% વિષયોમાં પાસ હોય એટલે કે 14 માથી 8 વિષયમાં પાસ હોય તેમણે કોલેજની આવેદનપત્ર ફી સહિત ભરી પ્રવેશ કાયમી કરવી લેવો. Open
103B.COM SEM 5 Fees Payment start from 7 AUGUST 2020 TO 31 ST AUGUST 2020 Students should go to the college website www.wadiascollegesurat.org and login with your code and password - update form and Upload documents in PDF of JPG format and them Pay Fees Online and print your voucher (Use Net Banking & UPI Payments to avoid extra charges) Time 10:00 a.m. to 12:00 p.m. Any Query Please Contact College Office :- 0261-2478061 Tejal Mehta- 98256 95922Open
102M.Com - Sem 3 Fees Payment start from 5th August,2020 To 31st August,2020 Students should go to the college website www.wadiascollegesurat.org and login with your code and password - update form and Upload documents in PDF of JPG format and them Pay Fees Online and print your voucher (Use Net Banking & UPI Payments to avoid extra charges) Time 10:00 a.m. to 12:00 p.m. Any Query Please Contact College Office :- 0261-2478061 Tejal Mehta- 98256 95922Open
101M.A. - Sem 3 Fees Payment start from 5th August,2020 to 31st August,2020 Students should go to the college website www.wadiascollegesurat.org and login with your code and password - update form and Upload documents in PDF of JPG format and then Pay Fees Online and print your voucher (Use Net Banking & UPI Payments to avoid extra charges) Time 10:00 a.m. to 12:00 p.m. Any Query Please Contact College Office :- 0261-2478061 Tejal Mehta- 98256 95922Open
100બી.એ સેમ. ૧(ઓનલાઇન અભ્યાસ માટે)(૨૪-૦૮-૨૦૨૦) બી.એ સેમ. ૧ પ્રવેશ લીધેલ વિદ્યાર્થિનીઓએ ઓનલાઈન અભ્યાસ વર્ગો તા.૨૪-૦૮-૨૦૨૦ થી શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન વર્ગો માં જોડાવા માટે નીચે દર્શાવેલ મોબાઈલ નંબર પર તમારી ફી રસીદ નો ફોટો નામ સાથે વોટ્સેપ કરવું. વર્ગોનું TIMETABLE કોલેજની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરેલ છે. જે મુજબ ઓનલાઇન વર્ગો લેવાશે. Mo No. 8469542512 તેજલ પટેલ Open
99P P Shavani Scholarship માટે નીચે દર્શાવેલ લીંક પર ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે P.P. Savani Group of School's Scholarship for Daughter Without Father : https://forms.gle/wMSeXSpEWgnPrAQr9Open
98Important News For B.Com. Sem- I 2020-21Open
12

Comment Form